________________
૧૬૧
વિરૂધ્ધ તમારા મનની સ્થિતિબને છે, તે સમયે આખુ' વિશ્વ તમારી વિરૂધ્ધ થઇને બેસશે. માટે મનની શાંતિ રાખતાં શીખેા.
૬૮ પવિત્ર વિચારા રાખેા તા કાઈની તાકાત નથી કે તમારી વિરૂધ્ધ જાય.
૬૯ તમારી કે પારકાની ઇચ્છાઓના ગેરઉપયાગ ન કરશે તા સવ ઇચ્છાઓને જીતી શકશે.
૭૦ ઈચ્છાએ ઘેાડા જેવી છે જે જેની પુછડી પકડે છે તે તેની સાથે ઘસડાય છે ને ખાડામાં પડે છે, માટે પુંછડી ન પકડતાં સ્વારી કરતાં શીખેા.
૭૧ ખીજાની ઇર્ષા કરતાં તે દોષ તમારામાં પેસી જાય છે. માટે ઇર્ષા ન કરતાં ગુણ શેાધે. ગુણાનુરાગી ખનેા, તેથી તમારા તરફ ગુણ ઘસડાઇ-ખે’ચાઇ આવશે. ૭૨ પાપ અને પુન્યને મનની સ્થિતિ સાથે સંબંધ છે માટે મનને ઉન્નત્ત-પવિત્ર કરવાના પ્રયત્ન ચાલુ રાખા. ૭૩ ઢાષા કે નિંદા તરફ લક્ષ ન કરતાં દિવ્યતાજ જોવે. તેમ કરતાં અંતરમાંજ પ્રભુને જોઇ શકશે.
૧૧
વસ્તુ
૭૪ એ કાળી વસ્તુએ એકઠી કર્યાથી એક ધાળી ઉત્પન્ન થતી નથી, તેમ બીજાએ નિંદા કરે તેમ આપણે પણ કરીએ તે મૂળ જે અસત્ય-દોષ છે તેમાં આપણે વધારા કરીએ છીએ. તેથી વસ્તુસ્થિતિ સુધરતી નથી.