________________
૧૬૩ ૯૦ ક્રિયા મનને નિયમિત કરનાર સાધન છે તે ધર્મ
નથી. ૯૧ સ્વભાવ પ્રમાણે વર્તન થાય છે. ૯૨ જાગૃતિ હેય તે ભૂલે સુધરવા માટે થાય છે. ૯૩ સારા બુર બને ભાવથી રહિત થવું તે મનનો
વિજય છે. ૯૪ અનુભવ જ્ઞાન વિના ભ્રાંતિ ભાગતી નથી. ૯૫ અધિકાર પ્રમાણે બોલે. માંગે તેને જ જ્ઞાન આપો. ૯૬ અન્યને હલકે જેનાર પોતેજ હલકો છે. ૯૭ પ્રભાતે આખા દિવસ માટે વર્તન નકી કરવું. ૯૮ રાત્રીએ દિવસનું વર્તન તપાસી જવું. ૯૯ જ્ઞાની પાસે રહે. અથવા સામાના આચરણ ઉપરથી
જ્ઞાન લેતાં શીખે. ૧૦૦ અહંકારને નાશ કરવા પોતામાં, શરૂઆતમાં દાસભાવ
રાખો. બીજાથી પિતાને નાને માને. ૧૦૧ દેહાધ્યાસ દૂર કરવા સર્વ જીવોમાં ઈશ્વરી ભાવની
ક૯૫ના કાયમ ચાલુ રાખો. ૧૦૨ ખુશી થઈ મુશ્કેલી અનુભવતાં મનોબળ વૃદ્ધિ
પામે છે. ૧૦૩ પ્રબળ વિચાર રૂપ પુરૂષાર્થથી વાસનાઓ તેદી શકાય છે. ૧૦૪ હલકી–નીચ ભાવના ઉત્પન્ન થાય ત્યારે તેની વિરોધી
ઉચ્ચ ભાવનાની કલ્પના તેની સામે કરવાથી પહેલી ભાવનાને પરાભવ થાય છે. મતલબ કે અસદ્દવિચારને