________________
૧૫૮
કર્યાંથીજ શાંતિ થશે.
૫૦ મનમાં શાંતિ અને શરીરમાં પ્રવૃત્તિ રાખેા. મરજી નહિં હાય છતાં પ્રવૃત્તિ કરવી પડે ત્યાં પરમાત્માની મરજી-અગર કર્માંના ઉદય સમજી કામ કરી પણ નારાજ થઈને કામ ન કરે.
પ૧ દુનિયામાં જ્ઞાન ભ" છે. સદ્દગુણે ભર્યા છે. જોઈએ તે લઇ લ્યે. આપનાર કાઇ નથી. લેનાર જોઇએ, ઈચ્છા પ્રખળ કરી, જોશે તે મળશેજ.
પર જેનું અભિમાન જેને છે તેને ક્ષય કરાવવા માટે તેવાં કાય તે મનુષ્યદ્વારા કરાવવામાં આવે છે. અર્થાત્ જેનુ' અભિમાન રાખશે તે કાર્ય અનિચ્છાએ પણ કરવું પડશે. અભિમાન તૂટવુ જ જોઈએ. ૧૩ મનુષ્યે વિરૂઘ્ધ થાય છે તેનું કારણ આપણા આગ્રહ તાડવાને છે. આપણું અભિમાન તાડવા માટે તેઓ સામા થાય છે. પક્ષ ખેંચે એટલે સામે પક્ષ ઉઠવાનાજ.
૪ અમુક પ્રક્રિયાથીજ સત્ય મળે આ કદાગ્રહની વાત છે. સત્ય કાઈ સ્થળે મ ધાતુ જ નથી. તે અનેક રસ્તેથી પ્રાપ્ત કરી શકાય છે.
૫ વાસનાના ભાગ સિવાય નાશ નથી છતાં શુભ વાસનાએ કરવી. જેથી અશુભ વાસનાને ઉદ્દેવાના અવકાશ થાડા મળશે
હું આ માહ્ય જગત દુઃખરૂપ નથી પણ મનની અંદર