________________
૧૫૬
છેવટની-હદપારની ક્ષમા અને નમ્રતા રાખો. ૩૮ આવરણ તેડવા માટે આત્મદષ્ટિ રાખે. આત્માશ્રયી
થવાથી જ આવરણ તુટે છે. આવરણ તુટયા પછીથી મનના વિક્ષેપ ઘટે છે. આવરણમાંથીજ વિક્ષેપને પિષણ મળે છે. ૩૯ લાયક પ્રમાણે બેલે આગ્રહી આગળ મૌન રહે.
સત્યમાં દ્રષ, ખેદ કે આગ્રહ ન હોય. આગ્રહી કે સામા થનાર આગળ શાસ્ત્રો આમ કહે છે એમ કહી જવાબ આપ. માથે ન લે. નહિંતર વિવાદમાં
ઉતરવું પડશે. ૪૦ ત્યાગ અને વેગ સાથે રાખે. એકલા ત્યાગમાં કલ્યાણ નથી પણ ત્યાગ સાથે તીવ્ર શુધ આત્મગ
સ્વરૂપાનુંસંધાન થવું જોઈએ. આકૃતિ મૂકી દઈ
આત્મ સ્વરૂપનું લક્ષ મજબૂત રાખવું ૪૧ શુદ્ધિને ઈચ્છતા હો તે બદલાની આશા રાખ્યા
વિના કર્મ કરે. એટલે સ્વાર્થ ત્યાગ એટલે જ
પરમાર્થ છે. ૪૨ પરમાત્મભાવને સજાતિય પ્રવાહ વનમાં અને વાત
ચિત્તાદિ કરતાં સર્વ સ્થળે ચલાવ. તેમ કરતાં: દેષ દૂર થશે. દોષ દેખાય તે મનની વૃત્તિ અશુદ્ધ
માની પાછો પ્રવાહ. સાંધી દે. - -S ૪૩ સામાની વિપરીત-વૃત્તિ દેખી તેને ન્યાયથી તપાસ
કરે. વિવેકદ્રષ્ટિ દ્વારા ભૂલ તપાસવી. જ્યાં વિક્ષેપ