________________
૧૫ર
પાછી હઠશે. ઉપદેશક ગુરૂને આ ન્યાય લાગુ પડે છે. ૮ જ્ઞાની અજ્ઞાનીનું વર્તન, ઉપરથી સરખું છતાં પરિ
ણામમાં ભિન્નતા હોય છે અજ્ઞાનીનું વર્તન વૃત્તિવાળું હોય છે. જ્ઞાનીનું વૃતિ-વિકલ્પ વિનાનું હોય છે. જ્ઞાનીનું વર્તન જેવાની જોડે તેવા થવાનું હોય છે. કોઈ બેધ લેવા આવે તે ગુરૂ તરીકે કામ લે છે. સામાને બેધ લેવાની ઈચ્છા ન હોય પણ બંધ દેવાની ઈચ્છા હોય તે શિષ્ય જેવું વર્તન કરે છે. મૂહની જોડે મૂઢ જેવું વર્તન કરે છે. તેનું વર્તન
કેઈ ઓળખી શકે તેવું એક દેશી હેતું નથી. ૧૦ અધિકાર અને પ્રકાશ તે થયા કરવાના જ. મને લઈ
વૃત્તિમાં ફેરફાર તે થવાને જ, પણ જ્ઞાની વિચાર દ્વારા
તેને વિખેરી શક છે. ૧૧ વસ્તુ સ્વભાવને સમજતે હોવાથી જ્ઞાની ખેદ પામતે
નથી કુદરતના નિયમને નહિં જાણનાર દુઃખી થાય છે. ૧૨ ગુણને નાશ થતો નથી, પણ નીમિત્ત પ્રસંગે તેમાં
ફેર થાય છે. ૧૩ ડાળાં પાંખડાંઓને પાણી સીંચતાં મૂળને જ પાણી
સાચે તેથી ડાળાં પાંખડાં પણ પલ્લવીત રહેશે.
સ્વરૂપ પ્રાપ્તિ માટે સર્વ ક્રિયાઓ કરે. ૧૪ બીજાના અધિકાર કે કર્તવ્ય પ્રમાણે વર્તન કરવાને
મેહ ન કરે. જે અધિકારમાં તમારી યેગ્યતાએ તમને એજ્યા છે તે પાઠ જ તમે ભજવે અધિકાર