________________
૧પ૧
વિચાર રત્નમાલા. ૧ તેને યોગ્ય લાગે તે તેને માટે સત્ય છે. તમને તે ન
જણાવાથી વિપરીત લાગે છે. બાકી સર્વ જ પિતાને સુખી થવા પ્રયત્ન કરે છે, પાત્ર એવું વર્તન થાય છે મજબુત પ્રકૃતિવાળાની છાપ બીજા ઉપર પડે છે અને તેના સ્વભાવને વશ બીજાને થવું પડે છે. દેશ, કાળની સ્થિતિને અનુસરીને જ્યાં જેની જરૂરિયાત
હોય ત્યાં તેવાની સાથે તેવું વન રાખવું. ૪ આત્મધમ ઉપર દઢ રહેવાથી આ સત્યાદિ ગુણોને
લય થાય છે. ઉત્તમ વિચારે આપી સામાનું અભિમાન તેડી નાખવું અને તેને પિતા તરફ ખેંચવે તે સાચી નમ્રતા છે. ઉપર ઉપરની નમ્રતા તે દેખાવ માત્ર છે. જડતારૂપ છે, અજ્ઞાનતા છે ત્યાંસુધી ઉપરની નમ્રતા ઉપયોગી છે. વિનય કરે તે વિવેક પૂર્વક કરે. આપણું માટે જેને હલકો વિચાર બંધાયેલ છે તેને વિનય કરતાં ઉલટે પણ વિષે “દંભી છે ઈત્યાદિ હલકે વિચાર બાંધવાનું તેને કારણ મળે છે. બાકી જેની ગરજ છે તેનો તે વિનય કરજ જોઈએ. દરિયાએ સામા જવું ન જોઈએ પણ નદીઓને પોતા તરફ આવવા દેવી જોઈએ. નહિંતર નદીઓ ઉલટી