________________
૧પ૩
વધતાં શિક્ષક પણ મળી રહેશે. ૧૫ તમારે શું કરવાનું છે તે રોજે રેજને દિવસ તમને
કહેતે જશે. ચિંતા ન કરે. - ૧૬ બીજાની ફરજને માગે તમે ચાલવાનું શરૂ રાખશો
તે તમારી પોતાની ફરજને પણ તમે પૂરેપૂરી અદા
કરી શકશે નહિં. ૧૭ વર્તમાનમાં જે ફરજ તમારે માથે આવી છે તે તરફ
પૂરતું ધ્યાન આપે. ભૂત ભવિષ્યને તે વખતે યાદ ન
કરે. સુધરે અને પછી સુધારો. ૧૮ સત્તા કે પદવીના અધિકારવાળા વધારે ખરા ખાય
છે. સત્તા કે પદવીને અભિમાનને લઈ તે બીજા
પાસેથી બેધ લઈ શકતા નથી. ૧૯ સામાને હલકે માન અને પિતાને માટે માન
તે રૂપ મેટે આવરણને પડદે સત્તા કે પદવીરોની
આડે હોય છે. ૨૦ નાનાઓ પોતાની નબળાઈ કે અજ્ઞાનતા કબુલ કરી
બને તેટલું બીજાનું સાંભળે છે શિક્ષા ગ્રહણ કરે છે તેથી તેને આગળ વધવાને રસ્તે ખુલ્લો હોય છે.
વિશેષ આગળ વધવાને તેને સંભવ છે. ૨૧ ભકિત માર્ગે ચાલનાર પિતાને એકને તારી શકે છે.
જ્ઞાન માર્ગે ચાલનાર અનેકને તારી શકે છે. ૨૨ કુદરતના નિયમ જાણનારાઓને સ્વાર્થ માટે કલેશ
થતું નથી. કાયદાને જાણતા હોવાથી જ્યાં જેવું