________________
૧૫૦
સુખરૂપ આવવાનુ નથી.
૧૦૪ તું જેને માટે પ્રવૃત્તિ કરે છે તે સર્વે તારા મ ધનને માટે થશે. છતાં આ પ્રવૃત્તિ પૂર્વના સંચિત ખપાવવાને માટેજ કરાતી હાય તા આત્મ જાગૃતિપૂર્વક નિરાશી ભાવે કર.
૧૦૫ પુદ્દગલીક વૈભવમાં સુખની ઇચ્છા કરવી તે ભય કર નિરાશાજ છે.
૧૦૬ દુનિયાના ક્ષણીક વૈભવમાં શકત મનુષ્યોના સસગ કરવા તે, આત્મગુણ ઘાતક મહાન શસ્ત્રો છે.
૧૦૭ મનમાં અશુભ વિચારો પ્રગટ કરવા તેના જેવા ખીએ કાઇ ભયકર વ્યાધિ નથી.
૧૦૮ આત્મ અજ્ઞાનીઓને એકાંતના સમાન ખીજો ફાઈ પ્રબળ વૈરી નથી. આત્મ અભ્યાસીએને મનુષ્યના સસગ સમાન ખીજુ કાઇ સબળ વિઘ્ન નથી.