________________
૧૪૭
૮૭
૮૬ કોઈ પણ વસ્તુ ઉપર પિતાના ઉપગને જવા ન
દે. આમ થવાથી વૃત્તિઓનું ઉત્થાન ન થતાં પિતાના સ્વરૂપમાં સ્થિર થવાશે. સ્થિર થવાથી લય પ્રાપ્તિ ઘણી સહેલાઈથી થાય છે. આત્માની શકિત આત્મામાં હોવા છતાં આત્મિક ગુણે માટે બહાર ફાંફાં મારવામાં આવે છે. આ કેટલું બધું પ્રબળ અજ્ઞાન ? પૂર્ણ સુખ આત્મામાં હેવા છતાં તે માંટે પુદ્ગલ (જડ વસ્તુઓ) નાં ચુંથણ ચુંથવાને પ્રયત્ન કરે તે પ્રકાશને અંધકારમાંથી
શોધી કાઢવાના પ્રયત્નની માફક નિષ્ફળ છે. ૮૮ સ્વાનુભવ આત્મામાં ન કરતાં, કોઈ મહા પુરૂષના
કરેલ અનુભવને બેસી જવામાં કે વાંચી જવામાં અનુભવ માની લેવો એ વિશેષ અધઃપતન થવાનું લક્ષણ છે. સ્વાનુભવ માટે પ્રયત્ન નહિ કરતાં કેવળ સ્વાનુભવની વાર્તાઓમાં આત્મજ્ઞાન માનનારાઓ
આત્મજ્ઞાની નથી પણ શબ્દજ્ઞાની છે ૮૯ પિતેજ પિતાને શત્રુ છે, અને પોતેજ પિતાને મિત્ર
છે. મન સ્વાધિન અને આત્મ જાગૃતિ કાયમ હોય તે દુનિયામાં એવું કેઈ નિમિત્ત કે વસ્તુ નથી કે આત્માને જોર જુલમથી કમ વળગાડે અથવા કર્મથી બંધિત કરે. જેમ જેમ આપણા પર દુ ખ આવી પડે છે તેમ તેમ આપણું ડહાપણ વૃદ્ધિ પામે છે. આપણી ભૂલથી