________________
૧૪૫
પાણી વિગેરે સામગ્રી મળતાં તે શિકત ૫હાર આવે છે. તેમ જ્ઞાનાંશ સત્તામાં રહેલા પૂર્ણ જ્ઞાનને પ્રગટ કરી શકે છે. જ્ઞાનના એક વિભાગપરથી ખીજા વિભાગ ઉપર જઈ શકીએ છીએ તેા તેના છેલ્લા ભાગ પર શા માટે ના જઈ જટ્ટીએ ?
૭૯ પાણીના ઉંડા તળીએ પહેલુ રત્ન, પાણીની મલીનતાથી દેખાતું નથી. તે મેલ દૂર થાય તે અવશ્ય દેખાય છે. તેમ રત્નતુલ્ય નિર્માંળ યા અમુલ્ય આત્મા મનથી મલીનતા નીચે માર્યા છે, માટે મનની મલીનતા દૂર કરી તા અવશ્ય તેની પ્રભા દેખાશે. ૮૦ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના વિચાર કરીયેાગ્ય અવસરે જે મનુષ્ય દેઢ પ્રયત્ન કરે છે, તે અશ્ય ઈચ્છિત કાર્ય સિધ્ધ કરી શકે છે. અવસર વિનાનુ ખેલવુ' અને કરવુ' તે નિક છે. ઈષ્ટ ફળદાયક થતું નથી.
.
૮૧ આ દૃશ્ય જડ વસ્તુઓનુ ઉપાદાન (મૂળ) કારણ પરમાણુ છે. તેમાં પરિણમન ધમ રહેલેા હોવાથી અનેક પરમાણુએ મળી અનેક પ્રકારના સ્કંધ ઉત્પન્ન થાય છે. તે સ્કાને જીવા શરીર દ્વારા ગ્રહણ કરી નાના પ્રકારની આકૃતિઓમાં ગોઠવે છે કાળીએ જેમ પાતાની લાળથી ઉત્પન્ન કરેલી જાળમાં ંચાય છે તેમ જીવા આ આકૃતિની માયામાં ક્રૂસાય છે, અને
૧૦