________________
૧૪૬
રાગ દ્વેષ કરી સંસાર પરિભ્રમણ કરે છે. ૮૨ ઉપાસના (ભક્તિ) કરવાવાળા મનુષ્યને પ્રેમ પિતાના
ઉપાસ્ય પરમ પુરૂષ પરમાત્મા ઉપર એટલે બધે હવે જોઈએ કે તેની પરાકાષ્ટા કોઈ પણ બીજા સ્થળે હેવી નજ જોઈએ મન, વચન, અને શરીર તપરાયણ કરી દેવા જોઈએ અનીશ તેનું જ રટણ
જોઈએ. ૮૩ કિયા માર્ગમાં પ્રવેશ કરનાર મનુષ્ય પોતાનાં મન,
વચન, શરીરને, વ્રત, તપ, જપાદિ યમ નિયમોમાં અનીશ પ્રવર્તાવવાં જોઈએ અને કોઈ પણ વખત અશુભ પ્રવૃત્તિ મન, વચન, શરીરથી ન થાય તેટલાં
મજબુત બનાવવાં જોઈએ. ૮૪ જ્ઞાનમાર્ગમાં પ્રવેશ કરનાર મનુષ્ય ક્રિયા માર્ગમાં
દઢતા થયા પછી અહનીશ આમ ઉપયોગમાં તત્પર રહેવું જોઈએ. કેઈ નાનું સરખું વ્યવહારીક કાર્ય પણ આત્મ ઉપગની જાગૃતિ વિના ન થવું જોઈએ, અર્થાત્ સવ કાળે અને સર્વ સ્થળે આત્મજાગૃતિ
રાખવી જ જોઈએ. ૮૫ ઈચ્છાઓને માર્યા સિવાય ત્યાગધર્મ ન સંભવી શકે.
પૂર્વ કર્મને લઈ આહારાદિ ઇંદ્રિય વિષયે પ્રત્યે પ્રવૃત્તિ હેય તથાપિ ત્યાં પણ રાગદ્વેષની ચીકાશ રહિતજ પ્રવૃત્તિ હોય. તેમ ન હોય તે ત્યાગ ધર્મ પણ ન હેય.