________________
૧૪૪
નથી.
૭૪ એ અનત મળવાન આત્મા! નિમ ળ વિચારોથી તારા બળના નાશ નહિં કર. તુ જેવી ઇચ્છા કરીશ તેવા થઇ શકીશ. અનંત ખળવાન વીર પરમાત્માનુ જીવન યાદ કર અને તેનુ પ્રબળ પ્રયત્ને અનુકરણ કર. ૭૫ એકલા બાહ્ય ત્યાગથી શાંતિ મળવાની નથી વિષચે સાથેના શારીરિક સબંધ હાડયા પહેલાં માનસીક સબધ અવશ્ય છેડવાજ જોઇએ ત્યારે ખરી શાંતિ અનુભવાય છે. કાઇ અપેક્ષાએ માહ્ય ત્યાગ પણ ઉપગારી છે.
૭૬ જનહિતાર્થે કામ કરવાં પડે તેમાં નિષ્ફળતા મળે કે સફળતા મળે. તથાપિ હશેાકથી લેપાવું ન જોઇએ. જે મનુષ્યને માન-અપમાન સરખુ છે. તે ત્યાગ માર્ગના અને પાપકારના માર્ગના શીખર પર પહાચી શકે છે.
૭૭ આત્મ ઉન્નત્તિના ઇચ્છકાએ, માહ્ય સૃષ્ટિની પછાડી પડવુ (દારાવું) તે વ્યર્થ છે. આખા વિશ્વનું મંથન કરવાથી પણ આ બાહ્ય સૃષ્ટિમાંથી આત્માના સાક્ષાત્કાર કદી થવાનાજ નથી. તેને માટે તે પેાતાના આત્માનીજ પછાડી પડવું. અને તેનેજ શુધ્ધ કરવા પડશે.
૭૮ વડના બીજમાં વડવૃક્ષ ઉત્પન્ન કરવાની શક્તિ રહેલી છે. ખીજમાં વડ દેખાતા નથી. તથાપિ જમીન, હવા,