________________
૧૩૬
૩૦ મન, વચન, શરીરને નિત્ય શુભમાં પ્રવર્તાવ. જગત
જી કર્માધિન છે. આશ્ચર્ય ન પામ. આત્મહિત સિવાય બીજા વિચારે ન કર દુનિયાના કર્તાવ્યોથી
છેવટે નિરાશાજ છે. આત્મ ઉપગમાં લીન થા. ૩૧ વિકલપે એ ચિત્તની શાંત અવસ્થારૂપ સરોવરમાં
પત્થર ફેંકવા તુલ્ય અશાંતિ કરનાર છે. ૩ર અમુક હદ આવ્યા સિવાય પિતાનું જ ભલું કરવા
તરફ કાળજી રાખવી જોઈએ લાયકાત સિવાય બીજાનું ભલું કરવા જતાં પોતે પતિત થવાય છે. પોતે પાણીમાં તરતાં શીખે નથી તે બીજાને પાણીમાં બુડા કેડી
રીતે બચાવી શકશે? ૩૩ મળ્યો અને વસ્તુઓ પિતાનો જે સ્વભાવ હોય
તે પ્રગટ કરી બતાવે છે તેમાં આશ્ચર્ય, દ્વેષ, કે હર્ષ, શા માટે કરે જોઈએ? લીમડાને જઈને પુછ કે તું કડવું શા માટે? અને આંબાને જઈને પુછ કે તું મીઠે શા માટે? આને ઉત્તર તેને સ્વ
ભાવજ તે. ૩૪ ત્મિ વિશુદિધમાં આગળ વધવાને ટુંકે માર્ગ આ
છે કે, આહારને જય, આસનનો જય, નિદ્રાનો જય, શરીરને જય, વચનને ય, મનને જય. તિવ્ર વૈરાગ્ય અપ્રમતા, એકાંતવાસ, સર્વજ્ઞ ધ્યાન,
આત્મવૃત્તિ. ૩૫ અ૯૫આહાર, અ૫નિદ્રા, અલ્પવિહાર, નિયમિત,