________________
૧૪૦
કર્મોને જલદી ખાળી શકીશ.
પર આ અજ્ઞાન અને પ્રપોંચી દુનિયાની દેખાદેખીએ તુ ન ચાલીશ, પણ પૂર્વાપર વિચાર કરી. સમજીને લાભાલાભના નિશ્ચય કરી પછી આગળ પગ ધરશે. ૫૩ સર્વ કાળમાં સર્વ સ્થળે સર્વ પ્રકારે પ્રમાદી જીવાને ભય રહેલા છે. અપ્રમાદિ જીવાને કાઇ પણુ રીતે ભય નથી. તે સદા નિર્ભય છે.
૫૪ વિચારની તીક્ષ્ણ પરિણતીથી તેમજ અત્મભાવ પ્રત્યેની સ્થિરતાથી સમયે સમયે સયમ પરિણામ વૃદ્ધિ પામે છે.
૫૫ લકી સેાબતથી, માનની ઇચ્છાથી, સ્ત્રીના પ્રસંગથી અને અજાગૃતીથી આત્મશક્તિ અવરાય છે, દુખાય છે, અધ:પતન થાય છે
૫૬ વસ્તુ ધર્મનું કે તત્ત્વજ્ઞાનનું શ્રવણ કે જાણ પણુ કરવાથી તરતજ અંતરાત્મપણું થતું નથી, તેમજ તે પ્રમાણે આચરણ કે ગુણા તરતજ પ્રાપ્ત થતા નથી. તેની દૃઢતા માટે પુનઃ પુનઃ અભ્યાસની જરૂર છે. ૫૭ સારા વિચારો કરો. સારા કાર્ય માં પ્રયત્ન રાખો. તા ખાટાં કૃત્ય કરવાને વખત નહિ મળે. જીંદગી ટુકી છે ખીજે વખત કાઢી નાંખવાથી તે સફળ નહિ થાય ઉદ્યોગની જરૂર છે. એક ભાખરી માટે જમીન ખેડવાક્રિકથી લઈ તૈયાર થવા પયતમાં કેટલી મહેનત પડે છે? વિચાર કરી. ત્યારે આત્મવિશુદ્ધિ માટે કેટલી