________________
૧૪૧
મહેનતની જરૂર છે. ૫૮ આળસ મુકે, થાડા પણ નિરંતરના અભ્યાસની
અકુરથી લઈ આ મજબુત ઝડપણને પામેલા વૃક્ષને તમે જુઓ. તે કેટલું બધું આગળ વધવું છે? છેડે વખત ઉદ્યમ કરી આગળ વધવામાં તેણે આળસ કરી
હત તે તે આ સ્થિતિએ પહોંચી શકત ? ૫૯ પડી રહેલા લોઢા ઉપર કાટ ચઢી જાય છે. તેમ આળસુ
મનુષ્યનાં મન, વચન, અને શરીર આત્મહિત માટે નબળાં થઈ જાય છે, લેઢાની માફક તેને તે નિરંતર
સદુપયેગમાં લેવાં જ જોઈએ. ૬૦ ખેતર ન ખેડવાથી તેમાં જાળાં, ઝાંખરાં ઉગી નીકળે છે
છે. તે તે સાફસૂફ કર્યાથીજ (ખેડયાથીજ) સારું રહે છે, તેમ મનુષ્યનું હૃદય પણ સદુભાવનારૂપ શીરાથી (હળથી) સંસ્કારીને–ખેડીને સાફ રાખવું જ જોઈએ નહિંતર કર્મરૂપ જાળાં, ઝાંખરાં ઉગી નીકળી તે
નિરૂપાણી અથવા દુઃખદાયી થઈ પડે છે. ૬૧ વહેતું પાણી નિર્મળ રહે છે. તેમાં ઝરણ આવે છે
પણ બધેજ પાણી બગડી જાય છે. ઝરણુ બંધ થાય છે. તેમ સાધુ, જ્ઞાન અને ધનને વહેતાંજ રાખવું જોઇએ. એકજ સ્થાને અને વપરાશ વિના રાખવા
તેમાં વૃદ્ધિ ન થતાં ઉલટે બગાડ થાય છે. દર આ અસ્થિર માનવાદિ પ્રર્યામાંથી મનુષ્યએ સ્થિ
થવાને પ્રયત્ન અવશ્ય કરજ જોઇએ. આર .