________________
૧૩૯
અંતર્દિષ્ટ થઇ છે એમ ધારી તે વિષયાને જરાપણ વિશ્વાસ ન કરજે. મન:પર્યવજ્ઞાન પયતની હદવાf જીવા પણ આ વિશ્વાસથી ઢંગાયા છે. અને નદિ ગતિમાં ગયા છે.
૪૭ પુદ્દગલાના અનુભવ અનાદિ કાળના હાવાથી મનુષ્ય સ્વાભાવિક રીતે તે તરફ આકર્ષાય છે, અને સહજ વારમાં પેાતાનુ ભાન ભૂલી જાય છે. ચાદ પુર્વ ધરા પણ આત્મસ્થિતિ ભૂલાયાથી નરક અને નિગાદા ગયા છે.
૪૮ વસ્તુના કેવળ વિનાશ કી પણ થતે નથી, પણ તેનું રૂપાંતર થયા કરે છે આ પ્રમાણે આત્મા માટે પણ
બન્યા કરે છે.
૪૯ આ જગત્સમુદ્ર સ્થુળ સુક્ષ્મ પુદ્ગળાથી ભરપૂર છે પાણીમાં પરાટા ઉત્પન્ન થઇ તેમાં વિલય પામે છે તેમ કના સંબંધે નાના પ્રકારની આકૃતિઓ અને છે. અને તેને વિલય પણ પાછે તેમાંજ થાય છે. આ આકૃતિના રૂપાંતરથી આત્મા મરણુ રમતા નથી.
!•
૫૦ કર્મો અવશ્ય ફળ આપવાનાંજ, એમ જાણી બ્તત્ત્વષ્ટિએ કર્મ બંધનના હેતુથી દૂરજ રહેવું વીર પુરૂષોના માર્ગમાં દુઃખે પ્રવેશ કરી શકાય તેમ છે. ૫૧ જીણુ ઈંધણાંને અગ્નિ ઘણીજ ત્વરાથી ભસ્મીભૂત કરે છે તેમ તું જો સ્નેહરહિત થઇશ તા આત્મસમવડે