________________
૧૧૭
૯૧ સ્વાનુભાવથી જે અસર સુધરવા કે ભાગળ વધવા માટે થાય છે તે કહેવાથી કે સાંભળવાથી થતી નથી. ૯૨ પેાતાના ડહાપણથી (અ'હુકારથી) મનુષ્યા આગળ વધતાં અને નવીન જ્ઞાન લેતાં અટકે છે.
૯૩ સામા થવા કરતાં અનુકુળ થઇ કામ લેવાથી ઘણી સહેલાઇથી કામ સિધ્ધ કરી શકાય છે.
૯૪ સામા મનુષ્યનુ પુરૂ સાંભળી લીધા સિવાય, તેનુ સમાધાન કરવા કે તેના વિચારા તાડવા માટે વચમાં જેટલુ ખેલાય છે તેની અસર કાંઇ થતી નથી. તે શબ્દે વચમાંજ ઉડી જાય છે. તેનુ હૃદય ખાલી થયા સિવાય આપણા શબ્દો તેમાં પ્રવેશ કરી શકતા નથી.
૯૫ અદૃશ્ય શક્તિ અને છાબડાં સરખાં રાખવા પ્રયત્ન કરે છે. તેની આડે જેટલા આવે છે તેટલા રૂપાંતરથી પણ પેાતાના પ્રયત્નમાં નિષ્ફળ નિવડે છે. ૯૬ સારા કામમાં આગળ અને નારા કામમાં કરેલી ઉતાવળ પશ્ચાતાપ માટે ાય છે.
૯૭ જયાંસુધી તને અન્યના દોષો જાય છે ત્યાંસુધી તે તે દોષો તારા પેાતામાંજ છે એ ચેાકસ સમજજે. ૯૮ અન્યને સુધારવા પહેલાં પેાતાને સુધરવાની જરૂર છે. ૯૯ પ્રારબ્ધ પ્રમાણેજ ચગ્યાાગ્યની પ્રાપ્તિ થાય છે. અન્ય તરફ કટાક્ષ ન કરતાં પ્રારબ્ધને સુધારવા પ્રયત્ન કર.