________________
૧૨૫
૬૬ ભૂત, ભવિષ્યનું અનુસંધાન મૂકી દેવાથી મનને નાશ
થાય છે. ૬૭ પરસ્પર ક્ષમા કરો, ક્ષમા માંગે, અને ક્ષમા આપ, ૬૮ મધુર ગીતને આલાપ કરે પણ સંકલ્પનાં તીરે ન
ફે કે. જીહામાં મંગલમય સરસ્વતીજ . ૬૯ સંકલપની થોડી યા ઝાઝી અસર આ દુનિયામાં
થયા સિવાય રહેતી નથી. માટે સંકલ શુભ જ કરવા. ૭૦ મન, વચન, શરીરથી દાવાનળ સળગાવે નહિં પણ
બુઝા. * ૭૧ જ્યાં પ્રેમ છે ત્યાં શંકા કે પૃહાને અવકાશ જ નથી
જ્યાં તે જણાય ત્યાં શુદ્ધ પ્રેમની ખામીજ સમજવી. * ત્યાં પ્રેમ નથી પણ સ્વાર્થ છે. ૭૨ જીવ સહજ સ્વરૂપથી રહિત નથી પણ તેનું ભાન
માત્ર જીવને નથી જે થવું તેજ સહજ સ્વરૂપે
સ્થિતિ છે ૭૩ માન, વસ્તુની પ્રાપ્તિ, કીતિ અને સિદિધઓ એ
સર્વ આત્મગુણ લુંટનારા છે. તેને જરા પણ વિશ્વાસ - ન કર. અખંડ પ્રવાહમાં આગળ ચાલ્યા જા. ૭૪ અંતર મુખ વૃત્તિ કરી નિર્વિક૫૫ણે આત્મધ્યાન
કર અનાબાધ અનુભવ સ્વરૂપમાં સ્થીરતા થવા દે.
જે તકદિ ઉઠે તે નહિં લંબાવતા ઉપશમાવતે ચાલ. ૭૫ બીજાના કરતાં કરડે ગણું તું તારી ચિંતા કર.
હીમત રાખ. કર્મોને ઉદય નિરંતર એક સરખે