________________
૧૨૩
૪૫ રાગદ્વેષની પરિણતિ બંધ કરવી કે ઓછી કરવી તે
ભાવ નિર્ભર છે. ૪૬ જીવ જ્યાં સુધી સંકલ્પ વિકલ૫માં પરિણમે છે ત્યાં
સુધી કર્મબંધ છે. ૪૭ જેવી ભાવના તે અનુભવ થાય છે. ૪૮ વાદવિવાદમાં ન ઉતરવું. પણ વસ્તુતત્વના નિશ્ચય
માટે સરલતા અને નિરભિમાનથી યંગ્ય મનુષ્યને
પૂછવું. ૪૯ નિરંતર સર્વ સ્થળે એક પવિત્ર મંત્રને જા૫ હૃદયમાં
જપતા રહેવું. ૫૦ શાંત રાત્રીએ માનસીક વૃત્તિથી તીર્થયાત્રા અને
દેવનું પૂજન કરવું. ૫૧ તાવિક પુસ્તક વાંચવા અને સદ્ વિચાર આવે તે
લખવા. ૫૨ રાત્રીએ પિતાની દીનચર્યા સંભારવી, અને પ્રાતઃ
કાળમાં દિવસે વર્તન કરવાના નિયમોને નિશ્ચય
કર. ૫૩ કઈ પણ અથ જીવને છતી શકિતએ નિરાશ ન
કર . ૫૪ વિવિધ કલ્પનાઓનું અનુસંધાન મૂકી દઈ સ્વ
સ્વરૂપના અનુસાધનમાં તત્પર રહે. ૫૫ નિરંતર આત્માનું અનુસંધાન રાખવું તેજ મનને
શાંત કરવાનો ઉપાય છે.