________________
૧૨૧ છે, તે મેળવવા માટે તમારા આત્માની સહાય તમારે
લેવી. ૧૬ વચન અને મન આત્માને વસ કરી શકતાં નથી. ૧૭ સર્વ દુનિયાના જ પુન્ય પાપરૂપ કમને આધિન છે. ૧૮ સ્વતંત્ર જીવ કે સ્વતંત્ર સુખ આ દુનિયામાં નથી. ૧૯ વિષયજન્ય યા પુદગલજન્ય સુખને અવશ્ય નાશ છેજ. ૨૦ વૈરાગ્ય પ્રાપ્ત થાય તે દીનતા રહેતી નથી. ૨૧ એકલા વૈરાગ્ય વડે અજ્ઞાનની નિવૃત્તિ થતી નથી. ૨૨ આત્મજ્ઞાન વડે અજ્ઞાનની નિવૃત્તિ થઇ શકે છે. આત્મ
જ્ઞાન પરમ હિતકારી છે. ૨૩ જ્યાં કે છે ત્યાં વૈરાગ્ય નથી. અને નિષ્ફળતા
મળ્યા સિવાય ધ ઉત્પન્ન થાય નહિં. ૨૪ ઈચ્છાને ત્યાગ તેજ વૈરાગ્ય છે ૨૫ જે મનુષ્યમાં કામ, કેયની અધિકતા છે અને તેને
જે ત્યાગ કરી શકતું નથી તેણે જ્ઞાની પુરૂષની સખત અને તત્વજ્ઞાનનાં પુસ્તકનું વાંચન કરવું.
તેથી કામ કૈધ ઓછા થશે. ૨૬ જેની પ્રાપ્તિથી ભવિષ્યમાં શાંતિથી રહી શકાય તે
માટે પ્રયત્ન કરો. ' ૨૭ સત્તામાં રહેલાં કર્મો તે શુદ્ધ ઉપગે નિજી જાય.
છે. (નાશ પામે છે.) ૨૮ પોતાના (આત્માના) દ્રવ્ય, ગુણ, પચમાં તદાકાર
રહેવું તે શુધ ઉપગ.