________________
૧૨૬
રહેતા નથી.
૭૬ આત્માની અજ્ઞાન દશા એજ મિથ્યાત્ત્વ છે. ૭૭ ક્ષણે ક્ષણે આત્મ ઉપયેય સ્થિર કરી.
૭૮ નિવિકલ્પ દશા સિવાય ઉપયેગ સ્થિર થતા નથી. ૭૯ મનની નિરાકાર સ્થિતિ તેજ નિવિકલ્પ દશા છે. ૮૦ સત્સંગ અને સવિચારથી વિચાર દૃષ્ટિ શુદ્ધ થાય છે૮૧ આત્મ ઉપયાગની અખંડ જાગૃતિ તેજ માક્ષ છે. ૮૨ પ્રવૃત્તિ અને પ્રતિબંધનું પરિણામ સુખરૂપ છેજ નહિ. ૮૩ જેને માટે પ્રવૃત્તિ કરે છે તેજ ખંધન માટે થાય છે. ૮૪ આગ્રહ પકડાતાં સત્ય પણ પાડનાર થાય છે. જ્યાં ઉપાય ન હોય ત્યાં મૌન પશુ ઉચિત છે.
૮૫ ભજવવાના પાઠ આનંદથી ભજવવા, પ્રારબ્ધ પ્રમાણે ભાગવી લેવું. નવું ન બાંધવું એ પુરૂષાથ છે. ૮૬ જગત્ ગુરૂ છે તેમાંથી શીખવાનુ ઘણું છે. દરેકમાં ઉચ્ચ ઇશ્વરી ભાવ રાખવેા.
૮૭ ગુણ ગ્રહણ કરવા. દોષ ખાલી થતાં તે સ્થાન ગુણુ લેશે.
૮૮ કદાગ્રહ મ‘ધાતાં શીખવાથી વેગળા જવાય છે, પ્રહાર તે કસાટી છે.
૮૯ આત્મ બળથી પાર પહોંચાય છે. આધાત ખમી લેવા, પણુ કરવા નહિ.
૯૦ શરણે થવું. અગર આંતર્ મૌનતા ભજવી, અહંકાર કાઢવાના આ બે ઉપાયા છે.