________________
બંદર થાય છે તે બહાર બતાવે. સંગીત એ
દયતાને બહાર પ્રદર્શિત કરવાનું મુખ્ય સાધન છે. ૧૦૮ ત્યાગ એજ સ્વયંપૂર્ણ છે. તે આત્માને ધર્મ છે
“આની મને જરૂર નથી” એજ બતાવે છે કે સત્ય તેનાથી પર અને જુદું છે. છોકરી ઢીંગલી રમાડે છે પણ મટી થતાં તેને ફેંકી દે છે, એ બધી વસ્તુઓ તાબામાં રહે છે તે ઉપરથી જણાય છે કે આપણે તેનાથી મોટા અને અધિક છીએ. જે વસ્તુ આપણાથી નાની છે, આધિન છે, તેને વળગી રહેવું તેજ દુઃખનું કારણ છે,