________________
૧૧૭.
ઉપરથી ખરૂં સત્ય શોધી કાઢવું. ૧૦૦ એક અંશને પકડે અને બીજા ભાગને ત્યજી દ્યો તે
તમારી પડતી થવાનીજ બહાર લાગણી રાખે અને અંતર ન રાખે અંતર લાગણી રાખે અને બહાર નહિં રાખે તે નહિં ચાલે. બન્ને તરફ રાખવાની
જરૂર છે. ૧૦૧ પશ્ચિમાર્ચે બહારના ક્ષેત્ર તરફ આત્મા માટે લક્ષ
આપે છે. અંતરના ભાગ તરફ લક્ષ કરતા નથી તેથી અંતરમાં આનંદ તેમને મળતું નથી. બાહ્ય આનંદ મળે છે. રસાયણ શાસ્ત્રીઓ તે કહે છે કે અનંત
કાળ જાય તે પણ બહારની શોધો પુરી નહિ જ થાય. ૧૦૨ કેઈપણ કાર્ય કરે છો તે કુદરતના કાયદાનુસાર
થાય છે. તેની પરીક્ષા એ છે કે, તેમાં જરા પણ અભિમાન-કર્તાપણાની લાગણી હેવી ન જોઈએ તે તે કાર્ય કુદરતના કાયદાનુસાર થયું છે એમ સમજવું. કાર્ય ઉપરથી માલીકી ઉઠાવી લયે, તમે સેવક થઈ કામ કરે. આપણી દરેક કૃતિ-કાય પરમાત્માની
સાથે સમાગમ સંબંધવાળી થવી જોઈએ. ૧૦૩ તમારામાં જ પરમાત્મા કામ કરે છે. આમ ધારીને
કાર્ય કરે. તમારા કાર્યમાં આનંદ માનો, અને તે આનંદમાં પણ આનંદને દાતા વસે છે એમ જાણે.
બ્રામાં જેને આનંદ છે તે સર્વમાં શ્રેષ્ટ છે. ૧૦૪ આત્મવિકાશ સ પૂર્ણ થયા પછી બધું સુંદરજ થઈ