________________
૧૧૬
થતી ક્રિયા અસત્ય છે. દબાણ વિના આનંદ : દબાણથી થતી ક્રિયા જરૂરીયાતને લઈ માર પડશે
ત્યારે જ તમે કરશો. ૯૬ ચેતનમાં ચેતનપણું ચેતન આત્માજ પ્રગટ કરાવે છે.
દીવાથીજ દીવો થાય છે. પુસ્તકની જરૂરીયાત ચેતન
આત્માની ખોટ વખતેજ છે. ૯૭ બેસી રહેવામાં થોડો વખત મજા આવે છે પણ
જીવનનું કર્તવ્ય બંધ થવાથી તેના અસ્તિત્વના હેતુને નાશ થાય છે. જેમ માણસ મોટે થાય છે તેમ કદને નાશ થવા છતાં વધતું જાય છે તેમ તેને મહેનત ઘણી કરવી પડે છે તેના પરિણામે વર્તમાન સ્થિતિને ઓળંગી નવું કદ અને નવી સ્થિતિએ તે પહોંચે છે. આ ઉપરથી એટલે વિચાર કરે કે પિતાની આજુબાજુમાં બંધાઈ રહેવામાં તમારી
કીત્તિ નથી. ૯૮ ક્રિયા કરવા જીવવું અને જીવવા માટે ક્રિયા કરવી
આ બે સાથે રાખવું. જીવન અને ક્રિયા એવી રીતે સંધાયેલાં છે કે બંનેને સાથે રાખવાની જરૂર છે. અંતરની લાગણીથી છવાતું નથી પણ આંતર લાગણી માટે બહાર વિષય શોધી કાઢવા પડે છે. અંતરાત્માને વિચાર અને લાગણીને ખેરાક અંતરથી છે. બહાર તે લાગણી અને વિચારને કિયામાં પ્રગટ કરવી પડે છે તે તેને ખોરાક છે. આ બે ક્રિયા