________________
૧૧૫
નથી. બહાર આવે ત્યારેજ મુક્ત કહેવાશો. ૯૩ ક્રિયા કરવાની હશે તે સો વરસ જીવવું ગમશે,
નહિંતર ક્ષણ પણ તમને ગમશે નહિં. આ શબ્દો જેણે કહ્યા છે તેણે આત્માને આનંદ ચાખે છે. જેણે પિતાના આત્માને ઓળખે નથી તેને ક્રિયામાં કંટાળો આવે છે ખેદ થાય છે. આ લેકે કુલથી પણ નબળી હાંડીના જેવા છે તેઓ ફળ ઉત્પન્ન કર્યા સિવાય પડી જવાની ઈચ્છા કરનાર કુલના
જેવા છે : ૯૪ ક્રિયામાં આનંદ સમજનારા પોતાની જીદગી લાંબી
વધારવા ઇરછે છે. તે કહે છે કે ફળ ન આવે ત્યાં સુધી પાછા હઠીશું નહિં-મરશું નહિં તેમ માનનારા છે. તેઓ ક્રિયામાં અને જીંદગીમાં પોતાને આત્મા આનંદથી પ્રદશીત કરે છે. દુઃખ અને દિલગીરીથી નિરાશ અંતઃકરણે તેનાં થતાં નથી. અંતઃકરણના ધકકાથી તે નમતા નથી પણ સામા થાય છે. લડાઈમાં લડવા ગયેલા ધાની માફક જીવનની લડાઈમાં તે સિધ્ધ થઈને ચાલ્યું જશે. પિતાના આત્માને પિતે જુવે છે, અન્યને બતાવે છે. તેઓના જીવનનો આનંદ પરમાત્માના આનંદ સાથે વિશ્વને ચીરીને
જેડી દે છે, પરમાત્માના આનંદ સાથે મળી જાય છે. ૯૫ ક્રિયાથી દૂર રહીને આત્માને ઓળખવાનું નહિં જ
બની શકે. તે પ્રયત્ન નિષ્ફળ જવાનાજ, દબાણથી