________________
૧૧૪
૯૦ લીલાં ઘાસ, વિશાળ નિળ આકાશ, વસતરૂતુના ખહાર, ભુરા રંગના શિયાળા, મનુષ્યના ભવ્ય દેખાવ, શાંત જીવન શક્તિને અમલ, જ્ઞાનની પ્રાપ્તિ, દુઃખના સામા થવું આ સર્વ વસ્તુએમાં આનંદ છે, પણ આ ઉપલક આનદ છે. ખરે આનંદ એકતારૂષિ સત્યતાના ગ્રહણમાં છે. પરમાત્માની સાથે આપણા આત્માની એકતા કરવી તેમાં આન' છે ૯૧ સિધ્ધાંતથી તે આત્મા મુકત છે, પણ તે મુકતતા બહાર લાત્રવા ક્રિયાની જરૂર છે. જેમ જેમ માણસ ક્રિયા કરતા જાય છે, અંદર મુક્તિ છે તેને બહાર કાઢતા જાય છે તેમ તેમ તે પરમાત્માની નજીક જતા જાય છે. જેમ જેમ અદર રહેલ છે તેને ક્રિયાની અંદર બહાર બતાવતા જશે તેમ તેમ તે વધારે નિમ ળ થશે. પેાતાને નવા નવા રૂપમાં દરેક વખતે તે જોશે. જેમ જેમ નવાપણ' પાતાને લાગશે તેમ તેમ માક્ષના માર્ગ મળ્યો છે તેમ સમજાશે ૯૨ પાતે પેાતાને ઓળખવા માંટે બહાર નીકળવું પડે છે. એમ માને કે એક જંગલને મેદાન કયુ", તેમાંથી સુંદર વાડી બનાવી, પ્રથમ બેડોળ હતું, વાડી થતાં સુંદર દેખાવ થયા. તેમ પ્રથમ પોતે મલીન હતા, ક્રિયા કરીને સુંદરતા બનાવી. આ જમીનની અંદરજ સુંદરતા હતી તે તેણે બહાર બતાવી તેમ અંદર સુંદરતા છે તે બહાર ન ખતાવે ત્યાંસુધી મુકિત