________________
૧૧૩
૮૮
૮૭ પ્રેમથી વિરોધનો નાશ થાય છે. પ્રેમમાંજ એકતા છે
તભાવ છે. પણ શત્રુ તરિકે નથી પણ એક તરિકે છે. પ્રેમ એકતા કરે છે. વ્યવહારમાં જુદાઈ છે. પ્રેમમાં ગતિ અને સ્થિતિ બને છે. અંદર શાંતિ, બહાર ગતિ છે. પ્રેમને પ્રથમ શોધવા રખડે છે, મળ્યા પછી શાંતિ કરી એક સ્થળે બેસે છે. પ્રેમથી હૃદયમાં અપૂર્વ શાંતિ અને શાંતગ ઉત્પન્ન થાય છે. પ્રેમમાં આપવું એજ લેવા બરાબર છે. ત્યાગ એ ગ્રહણ કરવા બરાબર છે. પ્રેમના ચોપડામાં જમા ઉધાર એકજ બાજુ જમે થાય છે.આપવું તે પિતાના ભલા માટે જ છે. આ પ્રેમને એક મહાન યા છે, તેમાં પ્રેમ હેમ્યા કરે છે. પ્રેમ લેવાને માટે પ્રેમ, ત્યાગ ગ્રહણ એકજ કરી નાખે છે. પ્રેમના બે છેડા હોય છે–સ્વાર્થ અને પરમાથી. પેલા છેડામાં અહંતા
હોય છે, બીજે છેડે અહંતાને નાશ થઇ જાય છે. ૮૯ સ્વતંત્રાની સાથે સેવા કરવાની પણ ઈચ્છા આપણામાં
બની રહે છે. પ્રેમબંધનવાળે અને બંધનની પાર પણ છે. મર્યાદિત વ્યકિતઓ માટે પ્રેમ પિતામાં આવકાશ આપે છે છતાં તેની પાર પણ તે પહેાંચી શકે છે. પ્રેમ સર્વથી સવતંત્ર છે તેમ પ્રેમ જેટલી આધિનતા પણ કયાંઈ નથી પ્રેમથી બંધીત થવું તે મેક્ષ જેવું