________________
૧૧૨
દિવ્યરૂપ માને તેથી દિવ્ય દૃષ્ટિ ઉઘડશે. બધાં સરખાં પાત્ર છે આત્મભાવે જુએ. સર્વ પાત્ર સુખરૂપ છે.
હલકી દષ્ટિજ દુઃખરૂપ છે. ૮૪ પિતાને બળને ઉપગ બીજાને દબાવવામાં કરવા
લાગ્યા ત્યારથી તે સત્યનું મૂળ કપાવા લાગ્યું.
સ્વતંત્ર પ્રેમ નષ્ટ થવા લાગ્યું. ખરી કેળવણી હિંસક વૃત્તિમાં ઉપગ વૃત્તિમાં ટકી શકે જ નહિ. સદ્દષ્ટિને પિષક દિવ્યપ્રેમ, અને ન્યાય હોય તેજ
તેનું પિષણ થાય છે. ૮૫ જેમ કે રાજા પાસે નિરંતર ગુલામજ ફરતા રહેતા
હેય તે તે રાજાનું માન શું? તે ગુલામ જેજ. માટે તેની પાસે સરખી સ્થિતિના કે ઉંચી સ્થિતિના લોકે આવતા હોય તે જ તેની કીંમત છે. માટે સર્વને સરખા માનવા. આત્માથી (પિતાથી) હિન જાતિના લોકો સાથે રહેવું જેમ અધમ લાગે છે તેમ પિતાથી અન્ય બધાને અધમ માનીને રહેશે. તે તમને આનંદ નહિં આવે. સરખે સરખા વિના
આનંદ નહિં આવે. જગત સરખું છે. ૮૬ મૃત્યુએ પિંજરામાંથી જેમ પક્ષી ઉડી જાય તેવું છે. પિંજરું નાશ પામશે પણ આત્મા તેથી જુદે છે. બેને વિગ તે છેજ. તે શાશ્વત ન થઈ શકે. પિંજરાને જેવાને બદલે વિશ્વ તરફ નજર કરતાં જણાશે કે સત્યને મૃત્યુ નથીજ.