________________
૧૧૦
૭૬ આપણી જાગૃતિને-બુદિધને એટલી વધારે કે તેને
પ્રેમ સુધી લઈ જાઓ. સ્વત્ર વ્યાપક કરી દ્યો, ત્યારે બ્રહ્મમાં વિહાર કરી શકાશે. પ્રેમને લઇને આપણે તદન ખલાસ થઈ જઈએ તેટલે સુધી જગને આપી શકીએ છીએ. અમુક વ્યકિતમાં પ્રેમ છે તેની કીંમત પૂર્ણ પ્રેમ વિના નથી જ, અંત -
કરણમાં સદાને માટે પ્રેમ રાખી મૂક. ૭૭ ઉપગીતાને પ્રેમ થડા વખતને જ છે. તે એક
પક્ષમાં ઘસડી જાય છે તેથી તે કાંઈ આત્મિક પ્રેમ નથી ઉપગી વસ્તુને પ્રેમ ઉપગીતાના સ્થળેજ હોય છે. ઉપગતા પુરી થઈ કે તે વસ્તુ નુકશાનકર્તા કે નિરૂપયેગી બેજા રૂપ લાગે છે. આ વખતે
તે પ્રેમ નાશ પામે છે. ૭૮ આપણી ઇચ્છાઓ આપણને આંધળા કરે છે તે સત્ય
આત્માને જેવા દેતી નથી. આપણી જાગૃતિને બંધ પાડી દે છે. તે ધર્મને આત્મઘાત છે. આ ઈચ્છાઓ સુધારા રૂપ દડ ઉપર કાણું પાડી તેના ઉપર બેસી
પાણી તરવા બરાબર હાઈ પિતાને ડુબાડનાર છે. ૭૯ ઇચ્છાઓ બુદિધની મર્યાદાને ટુંકી કરે છે. પાપવૃત્તિ
જગાડે છે. આ ટુબુદ્ધિ મેટામાં મેટું આવરણ છે. પરમાતમાથી તેજ અલગ રાખે છે. તે સાથે વિયેગ કરાવે છે. માત્ર ક્રિયા અમુક કરી તે પાપ નથી. નિશાન પૂર્વક-ઈરાદાપૂર્વક ક્રિયા કરવી તે પાપ છે.