________________
ટેવ, અને મહેનત ભરેલાં કાર્ય કરવાની, હાલ ઘણું
આવશ્યક્તા છે. ૯૨ શત્રુતા રાખવાથી અને વેર લેવાથી આપણું કલ્યાણ
થશે નહિં. પણ આપણું કર્તવ્ય બજાવવાથી અર્થાત પ્રેમ રાખવાથીજ કલ્યાણ થશે. પ્રેમ સર્વને જીતે છે. પ્રેમથી આખી દુનિયા તમારી છે એ અનુભવ
તમને મળી શકશે. ૯૩ દરેક વસ્તુની તેના નામ ઉપરથી નહિં પણ ગુણદોષ
ઉપરથી પરિક્ષા કરતાં શીખે તમારે પિોતેજ તમારી બાબતને વિચાર કરીને તમારે માગ નકકી કરવો
જોઈએ. ૯૪ સતત્ કર્મ-પુરૂષાર્થ અદશ્ય રીતે તમને ઉચ્ચ પગ
થીએ ઉપર અને ઉપર લઈ જાય છે મન લગાડીને
ખરાં કાર્ય કરે. · તમારૂં કમ સફળ કરવું હોય તે તેના પરિણામ
તરફ ધ્યાન આપશે નહિં. ફળની આશા રાખશે નહિં. આપણા સ્વાર્થ મૂલક ખળભળાટથીજ સર્વ કાર્ય બગડે છે. લેકો તરફથી કશાનીએ અપેક્ષા રાખશે નહિં. અને તમારા કર્મો ઉપરની અનુકુળ કિવા પ્રતિકુળ ટીકાઓથી ગભરાશો નહિ. ૬ ફકત એગ્યતાજ મેળ, ઈચ્છા કરવાની કોઈ જરૂર
નથી. દીવાએ ફક્ત બળતા રહેવું જોઈએ. પતંગને આમંત્રણ કરવાની જરૂર નથી.