________________
૯૩
૯૭ સદા દાતાર બને. નિર્પેક્ષ સેવા કરનાશ અનેા. યાચનાની આશાભૂત વૃત્તિને તમારામાં પેસવા દેશે નહિ.
૯૮ પેાતાના અંતઃકરણમાં શુઘ્ધતા અને પવિત્રતા લાવે એટલે અશુધ્ધ કે અમ’ગળ કાંઈજ તમારી સામે આવી શકશે નહિ,
૯૯ આત્મ વિશ્વાસ એજ આનંદ અને સુખનું મૂળ છે. પોતાની જાતને પતિતકે પાપી માની બેસશે નહિ. તમે અનત અને સર્વ શક્તિમાન ઇશ્વર છે.
૧૦૦ જેવી તમારી ભાવના હશે તેવાજ તમે મનશે. તમે તમારી પાતાની જે કિંમત ઠરાવશે તેના છ્તાં અધિક કિમત કાર્ય કરી શકશે નહિ
૧૦૧ વિચાર એ નસીમનું બીજું નામ છે જેવી જેની મતિ તેવી તેની ગતિ. જ્યાં તમારા હાથ કામ કર છે, ત્યાં તમારૂં હૃદય પણ રાખા, હાથ પગ કામ કરવા વડે સદા ગરમજ રહેવા દ્યો, માત્ર હું અને શાંત રાખે.
મગજ
૧૦૨ સુચના જેટલી મેઘમ આપવામાં આવે તેટલી તેની
અસર વધારે થાય છે
બળાત્કારે નીતિને ઉપદેશ આપવાથી સાંભળનારની વૃત્તિ તેથી વિરૂધ્ધ તા તરફજ દ્વારાય છે.
૧૦૩ લેાકેા પાતેજ પાતાની કલ્પનાથી આસપાસ કારાગ્રહ અને નરકવાસ બનાવે છે અજ્ઞાનતા, નીચ ઋતુ',