________________
૧૦૫
૫૭ દ્વીપક તેલ એકઠું કરે છે ત્યાંસુધી તેની પાસે અધારૂ જ રહે છે. તેજ જીવન ટકાવી રાખવા કે વિશેષ પ્રકાશીત કરવા પાતાના સંગ્રહીત તેલના ખજાનાના વ્યય-ત્યાગ કરે છે. ત્યાર પછીથીજ તે પ્રકાશ પામે છે. તેમ જીવ સવ સંગ્રહના ત્યાગ કરવાથીજ પૂર્ણ પ્રકાશીત થાય છે. સ`ગ્રહ કરે છે ત્યાંસુધી આત્મપ્રકાશ તેને મલતા નથી.
૫૮ ભૂમિતાકષ ણુના નિયમ પ્રમાણે જ્યારે આપણા હૃદયમાં ઈચ્છા હોય છે ત્યાંસુધી વસ્તુને આકષી રાખવાનુ મન થાય છે. મનુષ્યમાં જ્યારે પ્રેમ ઉભરાય છે ત્યારે તે રાજી ખુશી થઈને પાકાં ઝાડનાં ક્ળાની માફ્ક બીજાને આપી શકે છે,
૫૯ ગમે તેવું ાય પ્રેમથી કરી શકાય છે. પ્રેમમાંજ સુતિ છે. ક્રિયા કરવાથી આપણા સ્વભાવ પ્રગટ કરી શકાય છે તે ક્રિયા આનંદથી–પ્રેમથી કરવી જોઇએ, બીકથી કરાતી ક્રિયા, તથા જરૂરીયાત માટે કરાતી ક્રિયા આપણા શુધ્ધ સ્વભાવ આડે પડા રૂપ છે. ૬૦ એક ચિતારા આનદપૂર્વક પેાતાનાં ચિત્રા શરૂ રાખશે તે માગળ પર વિશેષ જ્ઞાન સોંપાદન કરશે, તેમ આપણે કાઈ કાર્યના પ્રારંભ આનંદથી કરવા. પ્રેમથીજ કળાવાન્ તે કળાને બહાર પ્રકાશે છે અને તે પ્રેમમાંજ પોતાનું જ્ઞાન છેલ્લી ટાંચે પહાંચાડે છે. ૬૧ મન બ્રહ્મના કિરણ લેવાથી શાંત્તિ મેળવે છે. શરીર