________________
૧૦૩
૪૬ જીવાત્મારૂપ દેરે છે તેને જીવનરૂપિ સાળમાં વણીને
પરમાતમ દશારૂપ કપડું બનાવવાવું છે. ૪૭ અવિદ્યાથી જુદા પડી જાઓ. તમારા ખરા આત્માને
ઓળખે. જીવાત્માની બેડીમાંથી નીકળી જાઓ.
સને ઓળખવાથી જ મુકિત મળે છે. ૪૮ ધર્મનું કર્તવ્ય સ્વભાવને નાશ કરવાનું નથી પણ
જીવને પૂર્ણ દશાએ પહોંચાડવાને છે ૪૯ સત્ય ભાષામાં આવી શકાતું નથી. દિશા બતાવી
શકાય છે. ભાવ-અનુભવ-હદયનેહાદ અન્યને બતાવી
શકાતું નથી પણ અનુભવી શકાય છે. ૫૦ જેમ ગંભીર–ઉંડા અનુભવના વિચારે તેમ તે વિચાર
જીવના પ્રસંગના અનુભવ વિના તેના શબ્દનું રહસ્ય સમજી શકાતું નથી. આજ કારણે અનેક
મતમતાંતરે અને દશને જુદાં પડયાં છે. ૫૧ અવિધાથી મુકિત તેજ મુકિત છે. કોઈ વસ્તુના
નાશથી મુકિત નથી પણ સને વિકાશ કરવાથી આવરણ અજ્ઞાન દૂર થવાં તેજ મુકિત છે. બધા આંખવાળાની આંખ ઉઘડવી તે આંખે ફેડવા જેવું નથી તેમ મુકત થવું તે અજ્ઞાન તેડવાનું છે પણ
કાંઈ જીવને નાશ કરવાને નથી. પર વિષપભેગના તાપને ભડકે ભલે કરે પણ તેનાથી
પકાવવાની વસ્તુ તમારી પાસે નહિં હોય તે તે તાપને ભડકે બુઝાઈ જશે, તેમ તમે અનેક પ્રયત્નથી