________________
૧૦૨
બદલાવવાજ પડશે. એકવાર આપણી ઇચ્છા સુખરૂપ હાય છે પણ ખીજાજ વખતે તે ઇચ્છા દુઃખરૂપ થાય છે, માટે આપણે ઇચ્છા કરવી પણ તેના કાયદો સમજી લેવા.
૪૩ વીય વાન્ થવું હાય તા કુદરતના કાયદાને સમજીને ચાલવા પ્રયત્ન કરવા.
૪૪ પૂણ સ્થિતિએ પહેોંચાડવાનુ' ચિન્હેજ દુઃખ છે. શાશ્વત પ્રેમ પ્રગઢ કરાવનારજ દુ:ખ છે. દુઃખના સ્વિકાર કરવામાં જેને આનંદ થતા નથી તે માણસ દુનિયામાં અધમ બનતા જાય છે. સ્વાની ખાતર જે દુઃખ લઇએ ત્યારે તે ખાટું છે તે વેર લે છે, ઉપાધિમાં ઉતારે છે. માટે પરમાથ અર્થે દુ:ખના સુખ રૂપે સ્વીકાર કરી.
૪૫ દુઃખ એ સતી છે. પરમાત્મા-પૂર્ણતા તે પતિ છે. પૂણુતા માટે દુઃખના સ્વીકાર કરવામાં આવે છે તે તા તે દુઃખ પોતાના કાળા પછેડા કાઢી નાખી છેવટે સુંદર શ્વેત વસ્ત્રમાં સજ થઇ મદદગાર થાય છે. જગત્ની સેવા રૂપ યજ્ઞવેદીમાં તે દુઃખ આવતાંજ પેાતાના કાળા પડદો કાઢી નાખે છે અને આનદથી ભરપુર પોતાનું સુખ ખુલ્લુ કરે છે. પેાતાના સ્વાર્થને માટે જ્યારે દુઃખના સ્વીકાર કરા તા તે પોતાના કાળા પડદા મજબુત રાખી ખેદ-કષ્ટજ આપવાનુ છે.