________________
૧૦૪
વતુ એકઠી કરશે પણ જેમાંથી વસ્તુ મેળવવાની છે તે પરમાત્મા સાથે સંબંધ થયા વિના તે ભડકામાં
તમેજ ૫કાઈ જશે. ૫૩ સતના દર્શન પછીનું જીવન સત થાય છે. પછી તે
જે ક્રિયા કરે છે તેમાં તે સતને પ્રકાશ આવી શકે છે. અંતર્ સ્વભાવ-ખરું સત્ય-ખરે તવ તે ધર્મ છે. પરમાત્મા તરફ પાછા વાળે તે ધર્મ છે.
પરમાત્માને પહોંચવા માટે જે કર્મ કરાય છે તે ધર્મ છે. ૫૪ સત્ય ધર્મ અંદર છુપ-હડે રહે છે, તેને લઈને
લે કે ઉપરથી માણસને સ્વભાવ પાપરૂપ જોઈને
પાપરૂપ માને છે. ૫૫ બીજને રસાયણની પ્રગશાળામાં મોકલી પૃથક્કરણ
કરતાં માંહિથી કાળાં પાંખડાં ફળાદિ કાંઈ નહિં નીકળે, પણ છેડે કાબન પિટાસ વિગેરે નીકળશે, તેમ જ્યારે તે વસ્તુ પિતાના ખરા ધર્મમાં આવશે ત્યારે તે વૃક્ષ ફાલશે ફુલશે અને વિસ્તાર પામશે. તેમ આ જીવ પણ અત્યારે જેની તમને કાંઈ પણ કીમત લાગતી નથી તે પણ તેના ખરા ધર્મમાં
આવતાં ફાલશે વિસ્તાર પામશેજ. ૫૬ વૃક્ષરૂપે થવું તે બીજની મુકિત છે તેમ જીવની
મુકિત પિતાના ખરા ધમમાં આવવું પૂર્ણ સ્વરૂપે પ્રકાશવું તે છે. ત્યાગ તે મરણ નથી પણ વિનરૂપ અંતરાયને તેડનાર છે.