________________
૮૫ જેની વૃત્તિ સ્વતંત્ર હેય છે તે પિતાના આત્મા
સાથે પ્રમાણિકપણે વતે છે, અને આત્મ સંતુષ્ટ
બને છે. ૮૬ જ્યાં ઉદ્યોગને તિરસ્કાર કરવામાં આવે છે ત્યાં
પરિણામ શુન્યજ સમજવું. દુઃખ અને દારિદ્ર વગર
તેડયે આવવાના જ. ૮૭ જેવા તમે વિચાર કરે છે તેવાજ તમે થશે. જેવી
તમારી મતિ છે તેવીજ તમારી ગતિ થશે. કર્મને
સત કાયદે તમને કદી પણ છેડશે નહિં. ૮૮ કૃત્રિમ પ્રેમ અને કૃત્રિમ સહુદયતા ધારણ કરવી એ
ઈશ્વરનું અપમાન કર્યા બરાબર છે. ૮૯ લકે બીજાની કૃતવ્રતા માટે બડબડાટ કરે છે. કોઈનું
જરા કાંઈક કામ કર્યું હોય, તે બળાત્કારે વ્યાજ સહિત બદલે લેવા દેવાદેડ કરી મૂકે છે. પરંતુ જરા ધીરજ રાખે. શાંતિ પકડે. આ હાથે નહિં
તે બીજા હાથે પણ તમને તે બદલે મળશેજ. ૯૦ તમારૂં નિઃસ્વાર્થ કર્મ ઈશ્વરને દેણદાર બનાવે છે
લેતી વખતે તેણે જે હાથ વાપર્યો હતે તે હાથ કદાચ આપતી વખતે ન વાપરે. પરંતુ કેઈ બીજા
હાથ દ્વારા તે તમારું દેવું વ્યાજ સહિત ચુકાવી દેશે. ૯૧ દેષ શેધવાની દૃષ્ટી દૂર કરીને, ગુણ ગ્રાહકતા વધારે.
બંધુભાવ, કાર્ય કરવાની વૃત્તિ, સંપસંપીને કામ કરવાની ટેવ, અને મહેનત ભરેલાં કાર્ય કરવાની,