________________
વિચાર રત્નમાલા. ૧ કુદરતની સ્રરતા ગે રગે પોતામાં ઉતારવી તે જીવ
નને ખરો આદર્શ છે. કુદરતની સુધારણાને તમે રેગ કહે છે પણ તેની જરૂરીયાત છે. તે તમને સુધારવા મદદ કરવા માટેજ પ્રયત્ન કરે છે. રોગ દ્વારા તે તમારા શરીરમાંથી ઝેર બાહાર કાઢે છે કુદરતી પ્રવૃત્તિ ઠીક નથી લાગતી તેથી રેગ ખરાબ દેખાય છે. વિના જરૂરનાં તો અંદર નાખવા તે રોગ છે. તે બહાર નીકળવાથી શાંતિ થાય છે. પિતાની હાજતે માટે બીજ ઉપર આધાર રાખવે
અને પિતે બીજાને આધાર આપ. માગીને જે નહિં પણ આપીને . બધાની મદદ હશે તે તમે નિઅભિમાની થઈ શકશે. જ સ્થલ જગતનું મૂળ કારણ ઇછા છે, આ જડ દેખાય
છે તે ઇરછાનું રૂપ છે. ઈચ્છા પ્રવાહી પદાર્થ છે તેનું નકકરરૂપ આ જડ દશ્ય છે. આમ દષ્ટિ વિકાશ થઈ છે તે આ પ્રમાણે સર્વ ખ્યાપિ ઈરછા બળને જુવે છે. જેમ મનુષ્ય મહાન તેમ તેની ઇચ્છાની નજીક પ્રાપ્તિ સિદ્ધ થાય છે.
વ્યવહાર જ્ઞાન સત્તા આપે છે પણ આત્મા જ્ઞાન આનંદ આવે છે. વ્યવહાર જ્ઞાન બળ આપે છે ચાત્મજ્ઞાન આનંદ આપે છે. વ્યવહાર જ્ઞાન શરીરને