________________
૧૪ નિષ્કામપણે આ૫ તને મા વાર્થબુધિથી
પ્રયત્ન કરનાર બીજાની અવગણે તરિકેરે છેબીજાને પિતાનું ભક્ષ સમજે છે.
જ રીતે ૧૫ સાચું જીવન સાક્ષાત્કાર કરે તેજ છે. અણુએ
અણુમાં તેને જે. વિકલપને મારો. બ્રહ્મ સ્વરૂપ
છું વિકલ્પથી અન્ય મનેવિક૯પને હઠાવે ૧૬ બ્રહ્મકલ્પના નથી પણ સાચું સત્ય છે. મનને ઘુંચવા
ડનાર નથી પણ અમર્યાદિત દૃષ્ટિવાળું છે. ૧૭ જે જીવન રસ જગતમાં અનેક પર્યાયે બદલાવે છે
તેજ જીવન મારામાં છે. ૧૮ સર્વમાં જીવન છે. આ વિશ્વ જીવન રસથી ભરપુર
છે. મેજાંની માફક જીવન અથડાય છે. તેને જન્મ મરણ કહે છે. દ્રષ્ટિની વિશાળતા એ બહારની ક્રિયા નથી, પણ અંતર્ દષ્ટિની ક્રિયા છે. તેમાં દરિઓ ઉલેચી ચાલવા જેવું નથી પણ દરીયામાં વહાણ ઉતારી તરવા જેવું છે એક પછી એક સર્વને અનુભવ કરવા જેવું નથી પણ પિતાની અંદરને નિશ્ચય કરવાથી સર્વને
અનુભવ થાય છે. ૨૦ સર્વને અનુભવ કરવાનો પ્રયત્ન તમને થકાવનાર
થશે. દૃષ્ટિ મર્યાદા વિસ્તારવાથી પિતાને ભાર હલકે થાય છે. સાંકડી દ્રષ્ટિ મૂકી દઈ સર્વ સાથે મળવાથી