________________
૮૯
શક્તિના જેટલેા વ્યર્થ વ્યય કરીએ છીએ તેટલીજ શકિત આપણું વત્તન ઉચ્ચ મનાવવાને પુરતી થાય તેમ છે.
૭૬ કેવળ તમારા મનનીજ કલ્પના તમારા મિથ્યા, સ’કુચિત, એક દેશીય, માયિક એવા અહંભાવપર સત્તા ચલાવે છે. તમારા નસીબના સ્વામી તમેજ છે. તમારે જોઈએ તેા લય અને નરકની અંદર અથડાતા તેમના નીચ ગુલામ રહે, અને જોઇએ તેમાં જન્મ સિધ્ધ હકકના વૈભવશાળી મુકુટ ધારણ કરે.
૭૭ આત્માની જેટલે નજીક આપણે હઇશું તેટલા અધિક આપણી આસપાસ સમાનશીલ મનુષ્યા ઉપસ્થિત થશે. માત્ર, પ્રથમ તમારેજ સત્યના ઝરાની પાસે ઉભા રહેવુ જોઈએ.
૭૮ ત્યાગ એટલે પેાતાનું સર્વસ્વ સત્ય સ્વરૂપને અપ કરવું તે. આત્મજ્ઞાન વિના કાય કરનાર મનુષ્યની સ્થિતિ અધારી કાટડીમાંના મનુષ્ય જેવી થાય છે. ૭૯ દીન અને પતિત લેાકાને ખરી લાગણીથી અને માતાના જેવા પ્રેમથી જે જીવે છે તેજ ખરા ઉદાર મહાત્મા છે.
૮૦ ઉત્સાહ ભરેંગ કરનારી ટીકા કરવા કરતાં આશાજનક સ્નેહ ભરેલા ઉપદેશનીજ જરૂર છે. ગટરના બધા કાદવ રસ્તા ઉપર પાથરવાથી હિતકારી પરિણામ નહિ આવે, તેવીજ રીતે બીજાના દાષા તરફ કરડી