________________
એજ દુઃખ, શેક, ખેદ કે ઉપાધિનું મૂળ છે. ૫૯ મનુષ્ય જ્યારે ભયંકર દુખવાળું પરિણામ સહન કરે
છે, ત્યારેજ પિતાની નીચ વાસનાને ત્યાગ કરે છે. એકજ વખત પવિત્ર વિચારોને પિષણ આપવામાં વિજય મળે, તે પછી ગમે તેટલે વખત પણ
ચિત્તની એકાગ્રતા રાખી શકશે. ૬૦ પિતાને હફ બજાવ સહેલું છે, પણ ધર્મ બજા
વે મુશ્કેલ છે ફળ ખાવા તૈયાર હોય છે પણ બીજ રોપવા અને પાણી પાવાને ધર્મ બજાવવા તૈયાર રહેનાર છેડા છે. કર્ણાવ્યને વળગી રહો, ફળ મળશેજ. જે આત્મસેવા કરી શકે છે તે દેશસેવા
કરી શકશે. બેલવા કરતાં આચરણથી ઉપદેશ કરે. ૬૧ નીચે રહેલાની બુમ કઈ સાંભળશે નહિં, શુદ્ધ
આચરણના શીખર ઉપર જઇ બુમ મારે સર્વ સાંભળશે. જગને જાગૃત કરવાની ઈચ્છા હોય તે તમે પહેલા જાગ્રત થાએ, તમે જેટલે અંશે જાગ્યા હશે તેટલે અંશે જગને જાગૃત કરી શકશો, જેના ઉપર ઉભા રહી આખી પૃથ્વીને હલાવી શકે તે
સ્થાન તમારે આત્મા છે. ૬૨ પિતાના માગને ભેમિયે પોતેજ છે, દુર્બળ મનને
આત્મ લાભ થતું નથી. જગત્ સાથે સંબંધ
આપણી હિમ્મત અને ભાવનના પ્રત્યુત્તર જેવું છે. ૬૩ જેવી ભાવના તેવું ફળ, ખાડે છેદે તેજ પડે. જે