________________
૮૫
વિરામ પામે.
૫૫ કાંઈ પણ આશાના પાશમાં ન ધાએ, ચિંતા, ભય, ઉપાધિથી દૂર રહેા, તમારી વાસનાએ તમારી નિખળતા છે. પેાતાની વાસનાથ જ મુશ્કેલીએ અને વ્યાધી ઉત્પન્ન થયાં છે તેમ ખરાખર સમજો, ૫૬ જ્યારે જ્યારે નિખળતાને અ ંતઃકરણમાં સ્થાન આપી
એ છીએ, કે વિષય સુખની વાસનામાં સીએ છીએ, ત્યારે ત્યારે દુષ્ટ વિચારરૂપી દુશ્મને નાના પ્રકારનાં માહક સ્વરૂપ કરી માહ જાળમાં ફસાવે છે. આત્મ સાક્ષાત્કારની ઈચ્છાવાળાએ તા નીચ વૃત્તિએ નિમૂળ કરવીજ જોઈએ. એ વૃત્તિઓના મૃત્યુમાંજ તમારૂં સાચું જીવન રહેલું છે.
૫૭ લેવામાં નહિં પણ દાન કરવામાં, ત્યાગ કરવામાંજ સાચુ સુખ સમાયેલુ છે. જે ક્ષણે તમે યાચના કે પ્રાર્થના કરવાના ભાવ તમારા અંતઃકરણમાં લાવે છે તેજ ક્ષણે તમે તમારી શકિતને સકેલી યે હૈા. તમારૂં આત્મબળ સ કાચાઇ જાય છે, ને તમે તમારા આત્મસુખથી વિમુખ થાએ છે.
૫૮ દોષો થવાનુ કારણ શેાધી તે સબંધી વ્યાખ્યાન તમે તમારી જાતને સંભળાવા. તેમજ તમારા ઉપદેશક અનેા. પેાતાનુ કામ પાતેજ કરવુ જોઇએ. ઉપાધિનુ મૂળ અજ્ઞાનજ છે આત્માનુ અજ્ઞાન, દેહમાં મિથ્યા અધ્યાસ અને બહારના પદાર્થોમાં સુખની ઇચ્છા,