________________
૮૩
નેટમાં ઉતારીને પાસે રાખો પછી જ્યારે કોઈ વખત પ્રતિકુળ સ્વભાવવાળા માણસ સાથે વાતચિત્ત પ્રસંગ આવ્યા પછી તમારા મનને તે થયેલી વાતચિત્તમાં જવા ન દેતાં તરતજ તે નેટ બુકમાંના ઉત્તમ ઉત્તમ *કરાએ તમારે વાંચવા અને મનને સ્થીર કરવું, ૪૭ આ રાજાધિરાજ! આત્મદેવ! અજ્ઞાનાવરણુમાં દાસત્વ ના સ્વીકારા, ઉઠા, જાગૃત થાઓ, ને તમારી પમ સત્તા અનુભવા. તમે ઇશ્વર છે, તમે ઈશ્વર છે, તમે ઇશ્વર છે. ખીજુ કાંઇ નથી.
૪૮ તમને અધનમાં કોણ નાખે છે? તમને દાસત્વ કાણુ આપે છે? તમારી પેાતાની તૃષ્ણાજ, રાજા સમક્ષ સકાચ પામે છે. ડા છે, કાકડું વળેા છે, કારણ કે તમે તેમની કૃપાની અભિલાષા રાખા છે. ઈચ્છાઓથી મુક્ત થાઓ તા બાદશાહના પણ તમે મદશાહ છે.
૪૯ દરેક કામ કરતી વખતે ઉંચામાં ઉંચી ભાવનાથી તે કામ શરૂ કરવું, તેનુ રહસ્ય કે ફળ ઉંચામાં ઉંચી કાટીવાળું કલ્પવુ' અને તેમાં તદાકાર તદ્રુપ થઇને તે કામ કરવુ' અને તે સર્વકામ આત્માની ઉચ્ચ ભુમિ માટેજ કરવુ.
૫૦ એક ઉપયાગી સૂચના એ છે કે પ્રાતઃકાળે તમે જ્યારે પથારીમાંથી ઉઠા અથવા જ્યારે કરતા હા કે કાંઇ કાર્ય માં મશ્કુલ ડાય તે સમયે તમારા વિચારાને