________________
તું આ વિશ્વમાં સકળ આનંદ સ્વરૂપ છે. આ શરીર તે તું છે એમ માનીશ નહિં. આ જગતની વસ્તુ ઉપર તું આધાર રાખીશ નહિં. એ બધાધી તું પર
થા. તેને વિચાર કર. શત્રુ અને મિત્ર તું પોતેજ છે. ૪૨ શુદ્ર સ્વાથી ઇરછાઓ કે જે તમને ગુંગળાવી નાંખે
છે તેને ત્યાગ કરવાથી તમે નિવૃત્તિની સ્થિતિ પ્રાપ્ત કરી શકશે. ઈછાઓને ત્યાગ કરે એટલે તમે
લોહચુંબકની માફક આકર્ષણ સ્વરૂપ બનને. ૪૩ દુનિયાની દ્રષ્ટિમાં જે ફતેહ જણાય છે તે તે કેવળ
ઇંદ્રિયને ભમ છે ખરી ફતેહ છે ત્યારે તમને મળે છે કે જ્યારે તમે હું પરમાત્મ સ્વરૂપ છુ” “હું દિવ્ય સ્વરૂપ છું” હું જાતે જ ફતેહરૂપ છું એવી
ભાવના કરશે. ૪૪ પરમાત્મ સ્વરૂપ અને આનંદ પ્રાપ્ત કરવાને રાજમાર્ગ
હું પિતેજ સાક્ષાત્ પ્રભુ અને આનંદ સ્વરૂપ છું,
એવી આત્મ પ્રતીતિ કરવી તેજ છે. ૪પ મનુષ્યની સંગતિ અને કૃય ઉપરથી તેના ઉચ્ચ
નિચ્ચ જીવનની તુલના કરશે નહિં. પણ તેના આંતર્ વિચારો ઉપર ખરૂ ધેરણ બાંધવાનું છે, જ્યાં આપણે
વિચાર હોય છે ત્યાજ આપણે હોઈએ છીએ. ૪૬ તમારામાં ઉચ્ચ વિચારને ઉત્પન્ન કરી શકે તેવા
તેમજ તમારા હૃદયમાં દિવ્યતા, ઉત્સાહ, આનંદ અને ઉન્નત ભાવ પ્રેરે તેવા શબ્દોને તમે પાસે રાખે,