________________
શુધ સચિદાનંદ જાણે છે અને સર્વમાં શુદ્ધ સ્વરૂપને જ દેખે છે. તેના ભાગ્યમાંજ નિર્ભયતાનું
સામ્રાજ્ય છે બીજા કોઈના નસીબમાં નથી. ૩૩ જે પૂર્ણ ત્યાગ કર્યો હોય તે પછી સર્વ જગત
તમારૂંજ છે. ખરી રીતે તે શક્તિઓ-સિદ્ધએ તમને ખેળતી આવે એજ રસ્તે પકડ જોઈએ. તે શકિતએની પાછળ તમારે દેડવું ન જોઈએ. પિતાની તૃષ્ણાઓમાં બંધાઈ રહેલાંજ માત્ર ભૂત પિશાચનાં
રૂપ ધારણ કરે છે, ૩૪ જ્યારે તમે નિરિછ અને નિસ્પૃહ થશે ત્યારે જ
તમે જગત તરફથી સન્માન પામશે. ૩૫ જ્યાં સુધી ઈચ્છાઓ કરે છે ત્યાં સુધી તમે એક
માંગણ ભિખારી છે. એ વખતે ઇરછાઓને તમે લાત મારે છેઅર્થાત્ ઈચ્છા રહિત થાઓ છે તેજ
ક્ષણે તમે દેવ બને છે. ૩૬ દેહાભિમાન અને દેહાધ્યાસને નિમૂળે કરવું એ
અનંત જીવનનું પુનરૂજજીવન છે. જેટલા પ્રમાણમાં આ પ્રમાણે જીવતા છતાં મૃત્યુ પામેલા જેવા બનીએ
છીએ તેટલાજ પ્રમાણમાં આપણું કાર્ય સિદ્ધ થાય છે. ૩૦ જગત્ આપણે માટે શું કહે છે તેના જે ક્ષણે
આપણે વિચાર કરવા માંડીએ છીએ, તે જ ક્ષણે આપણે સત્ય જીવનમાંથી અહં, મમત્વ રહિત જીવનમાંથી પતિત થઈએ છીએ આપણું ચારિત્રને