________________
જ પાને તેના જ તેને
તેની સાથે પરિચયમાં આવીએ તે શરૂઆતમાં આપણે તેની ઉપેક્ષા કરવા લાગીએ છીએ, પણ પાછળથી આપણું મનમાં તેના માટે દયા ઉત્પન્ન થાય છે અને આખરે આપણે તેને ભેટી પડીએ
છીએ. ૫. દુષ્ટ પુરૂને શિક્ષા કરવા ઇશ્વર કાંઈ નવાં હથીયાર
બનાવતું નથી પણ તેમના દુર્ગણ વડે જ તેને શિક્ષા થાય છે. વ્યસની માણસને તેનાં દુર્વ્યસનેજ ખરાબ
કરે છે. પાપજ પાપીને ખાય છે. ૫૧ કઈ કઈ વખત મૂખ પણ દુર્ગુણ કે વ્યસનના
જેટલી જ ઘાતક નીવડે છે. દુનિયા ઉપરના ઘણા અનર્થ મૂર્ખાઈને પણ આભારી છે. એક માણસ બીજા માણસને મારી નાંખે, પછી તે પૈસાના લેશે, જુના વેર નિમિત્તે કે ગાંડછાના આવેશમાં, એ બધાને નિર્ણય તેને કેવી સજા કરવી, કેટલે અંશે છેષપાત્ર ગણવે, એ ગુન્હા શોધક આતાની બાબતમાં ઉપગી છે, પણ તેના કૃત્યથી જગતને નુકસાન થયું, એક જીવની હાની થઈ, તેમાં તેને લીધે કશે. ફેર પડતું નથી. અર્થાત સમાજને શિર દુર્જનને સુધારવા જેટલી જ મુખને સુધારવાની જવાબદારી
રહેલી છે. પર જગતમાં ઘણે પાપકર નામના મેળવવાની લાલસાથી
કે બીજે કઈ સ્વાર્થ સાધવાની ઇચ્છાથી થતું હોય