________________
૬ર
તેની સલાહ લેવી. તે કોઇ દિવસે ખેાટે માર્ગે દોરી આપણને ફસાવશે નહિં. તેના ઉપર કેાઇની લાગવગ કે સત્તા ચાલશે નહિ. વળી તે એવેા સાક્ષી છે કે આપણે પોતે પણ કદી લાલચ આપી તેને ફોડી શકતા નથી. આપણુ કાઇ વર્તન તેનાથી છાનુ રહેતુ નથી.
૧૭ આપણે આપણી જીભને અકુશમાં રાખી શકીએ. આપણા ખરા ભાવ છુધા રાખી મુખમુદ્રા ઉપર ખીજા ભાવ પ્રગટ કરી શકીએ. મનેવિકારને નિગ્રહુ કરી શકીએ, પણ આપણા હૃદયમાં વાસ કરી રહેલા અંતર્ આત્મા ઉપર, આપણે! અમલ જરા પણ ચાલી શકવાના નથી. આપણે દુષ્કમ કરવા જઇએ કે તરતજ તે આપણને ઠપકો આપી પછા હુકાવે છે. ઢપકાની ઉપેક્ષા કરી આપણે દુકમમાં પ્રવૃત થઇએ તા પણ તે શાંત બેસી રહેતા નધી. આપણુ અંતઃકરણુ હમેશાં આપણને શ દે છે અને આપણી ચિત્તની શાંન્તિના હંમેશને માટે નાશ થાય છે. માટે સર્વ કાર્ય માં તેની સલાહ માંગવીં. અને તે જે સલાહ કે આજ્ઞા આપે તેનુ અનુકરણ કરવું એજ ખરા શાણપણનું ક્રમ છે,
૫૮ મનમાં વિ"ચારને પ્રવેશ થવા ન દેવા તે મનની શુદ્ધિ છે. શરીર અન્ન, વસ્ત્ર, જળ, ઇત્યાદિ વસ્તુએ સ્વચ્છ રાખવી તે બાહ્ય શુધ્ધિ છે. બહારની સ્વચ્છતા