________________
થાય તેમ છે. એ તત્વાભ્યાસિઓએ સારી પેઠે મનન
કરી સંગ્રહવા જેવું છે. ૧૦ જેવું જેનું આત્મસ્વરૂપ તે જ તેને અનુભવ, અને
તેટલેજ તેને આનંદ. દષ્ટિમાં સર્વસ્વ છે. જેવી જેની દૃષ્ટિ હશે, તેવી સૃષ્ટિ થશે એ વાત સારી
રીતે લક્ષમાં રાખવા જેવી છે. ૧૧ મૌન આનંદ વિના સ્વરૂપાનુસધાનનું અન્ય સ્થાન જ
નથી ૧૨ પ્રકૃતિને એક પ્રવિત્ર નિયમ, કે જે ઉ૯લંઘન કરી
શકાય તેમ નથી. તે એ છે કે, તમે કેઈપણ અપવિત્ર વિચાર, અમંગળ દયાન, કે તેવું કૃત્ય ગમે તેવા એકાંત સ્થળે કરે, તે પણ તમને પ્રકૃતિના દઢ અને કદી કોઈથી પણ ઉલ્લંઘન ન થાય તેવા નિયમ પ્રમાણે, તેનાં કૃત્યને બદલે મળશેજ. દુઃખ
અને દારિદ્ર પિતા ઉપર આવી પડશે જ. ૧૩ સર્વ નિબળતા અને દુર્ગુણોનું મૂળ માત્ર અજ્ઞાનજ
છે. આત્માને ન ઓળખ તેજ છે. લેકે પિતાના શરીરને આત્મા સમજે છે અને બાહ્ય જગત માંથી સંપત્તિ પેદા કરી આનંદ મેળવવા ઈચ્છે છે, પરંતુ જડ શરીર એ આત્મા નથી. તમે પરમાત્મારૂપજ છે
એવી દઢ ભાવના કરો, અને તે સાક્ષાત્કાર કરે. ૧૪ સામાન્ય અજ્ઞાનતાના પેટા વિભાગમાં પ્રકૃતિના
નિયમોનું અજ્ઞાનપણું પણ મનુષ્યને બાધા કરે છે.