________________
૬૭ ચિત્ત સ્વસ્થ હૉય ત્યારેજ સુવિચાર) કુરે છે. જીત મેળવવા કરતાં શાંતિ જાળવવી તે વધારે કીતિ છે. પાતાના ચિત્તની શાન્તિમાં વિક્ષેપ પડવા ન દેવા એ માણસાના પાત્તાના હાથની વાત છે. આપણી નાજી છતાં કોઈના મગદુર નથી કે આપણી શાન્તના ભંગ કરી શકે. આપણી શાંતિને શત્રુ આપણા સિવાય બીજો કોઇ નથી. દુર્જનાની સાથે પ્રસ'ગ પડતાં મનનુ સમતલપણુ ખસી સિવાય રહેતું નથી. તેમ છતાં દૃઢ નિશ્ચયવાળાને માટે એ કામ કેવળ અશકય નથી.
ગયા
૬૮ જ્યાં નિરતર કલહના વાસ છે એવા ભવ્ય મંદિરમાં રહી મિષ્ટાન જમવા કરતાં, શાંતિવાળી ઝુંપડીમાં રહી સુકા રોટલા ખાવા તે સારી છે, વિષ યા ઉંચા મનવાળા મિષ્ટાન્ન જમવા કરતાં ભાવની ભાજી પણ સારી છે, મતલમ કે શાંતિની કીમત અમૂલ્ય છે.
૬૯ માણસે નજીવી ખાખતામાં પોતાની શાંતિના ભંગ કરી બેસે છે, અને તેથી શરીરની માફ્ક મન પણ કોઇ વખત માંડુ' પડી જાય છે. શરીરના વ્યાધિની માફક મનના વ્યાધિનું શમન એટલી સહેલાઇથી થતું નથી. દરેક મુશીખત જેમ જેમ આવતી જાય તેમ તેમ તેનુ નિવારણુ કરતા જવાની ટેવ રાખવી. ૭૦ આપણે જગતને સુખી કરવા બેસીએ તેા તે કદાચ