________________
૧
કામ કાજમાં ધીરજ રાખી વર્તે છે તેની અણછુટકે પણ મુરાદ પાર પડે છે.
તે
૯૦ ઉતાવળ, ક્રમાનમાંથી છુટેલા તીર જેવી છે, તે છુટયા પછી પાછું ફેરવી શકાતુ નથી. ધીરજ હાથમાંની તલવાર જેવી છે, મરજી પડે તે તેને ઉપયાગમાં લઇએ, નહીંતર પડી પડી કાંઇ નુકશાન કરતી નથી. ૯૧ ખની શકે ત્યાં સુધી તારી છુપી વાત કાઇને કહીશ નહિ. કારણ કે તે કહ્યાથી આન યા તે શાક થશે તારી છુપી વાતના જનાનામાં કોઇ પણ માણુસને કોઇ વખતે આવવા ન દેતા.
૯૨ ભિક્ષુકા આપણા ખરા મિત્ર છે તે આપણે ખારણે આવે છે અને કહે છે કે તમારી પાસે કાંઇ હાય તા તે અમને આપે. તે તમારે સારૂ અમે ઉચકીશું. અર્થાત્ પૂર્વભવમાં તમને તેનું ફળ મળશે. ૯૩ હજાર વખત માફી માંગે તે પશુ નીચ માણસ અરધા ગુન્હા પણ માક્ ન કરે. પણ ખુશ થવાય તેવી મહેરબાની સાથે મોટાં માણસે હજાર અપરાધ ક્ષમા કરે છે.
૯૪ સારા સામતી અત્તર વેચનાર જેવા છે, માના કે કદાચ તે પોતાના અત્તરમાંથી કાંઇ ન આપે તે પણ્ તેને સુવાસ લેવા જેટલે! તેા બીજાને ફાયદો થાય છે. તેમ ખરાબ મિત્ર લુહારની ભઠ્ઠી જેવા છે. એક વખત ધારા કે તેના દેવતાથી કાઇ બળે નહિ