________________
૩.
મીલકત છે. ૯ ઉત્તમ કાર્ય કરનારાઓને લગતી વાર્તાઓ તથા
તવારીખે મન તથા આંખને તેજ આપે છે તેમ
વિદ્યા તથા ડહાપણ ડે ઓળખાણ કરાવે છે. ૧૦૦ સારાં માણસ જેડેજ બેઠક રાખ જે તારા લાયકને
ન હોય તેની જોડે ન બેસ. ૧૦૧ પિતાની પાસે ચાલીને આવવા દે નહિં કારણ
એક પળમાં તે સે તોફાન ઉભાં કરે છે. તેમ પોતાની પાસે બોલાવીને તેને દબાવ પણ નહિ. કારણ
આખરે બીજા પાસે જઈ તારૂં તે જુઠું બેલશે. ૧૦૨ રાજા પાસે કોઇની નિન્દા કરવી જ નહિ. નિરપરાધિ
માણસના નિસાસાથી ડરતે રહે, નિરપરાષિ. માણ
સોના નિશ્વાસ બહુજ ખરાબ અસર કરે છે. ૧૦૩ દુનિયામાં શ્રેષી માણસને તેને વાજ બહુ છે. કારણ
કે તે તેને હંમેશ આફત, દિલગીરી, અને શોકમાં રાખે છે. દ્વેષી બીજા માણસને બાળવાને અગ્નિ ચલાવે છે. જે બરાબર જોઈએ તે પિતાને જ તે તેમાં
બળે છે. ૧૦૪ નરમાશ ને ધીમાશથી કંઈ કામ થાય તેવું હોય તે
ત્યાં ગુસ્સો અને સપ્તાઈ બતાવવાં નહિ. અને જે સખ્તાઈ તથા ગુસ્સાની જરૂર હોય તે નરમાશ ને
મિત્રભાવ દેખાડવે નહિં. ૧૦૫ હંમેશ લેકેપર મહેરબાની બતાવી શકાતી નથી.
* *
*